20.9.13

VYO: Pujya Shri Morari bapu and Pujya Shri Vrajrajkumar...

VYO: Pujya Shri Morari bapu and Pujya Shri Vrajrajkumar...: Jai Shree Krishna Everyone, The opening of the Gaushala in Mahuva outskirts of Bhavnagar District in the State of Gujarat on Su
nday, Octo...

રૂદ્રાક્ષ

Wear Luck Rudraksa For Become Rich


તમારા પ્રોફેશન પ્રમાણે રૂદ્રાક્ષ પહેરો, ચમકશે કિસ્મત.......



 શિવજીના સાનિધ્યમાં પ્રોફેશન પ્રમાણે રૂદ્રાક્ષ પહેરવામાં આવે તો આપ પર કિસ્મત મહેરબાન થઈ શકે છે.

જો તમને તમારી કુંડળી વિશે કશો ખ્યાલ નથી તો તમે તમારા પ્રોફેશન પ્રમાણે રૂદ્રાક્ષ પણ પહેરી શકો છો.

 તેનાથી આપને દરેક ક્ષેત્રે સફળતા પ્રાપ્ત થશે. જો કામ પૂરું ન થતું હોય કે મહેનત પ્રમાણે પરિણામ ન

મળતું હોય તો તમે તમારા પ્રોફેશન પ્રમાણે રૂદ્રાક્ષ પહેરીવો જોઈએ.

જાણો કેટલા મુખી રૂદ્રાક્ષ છે તમારા કામ ધંધા માટે સૌથી શુભ... જે તમને બનાવી શકે છે ધનવાન

ડોક્ટરો – 9 મુખી અને 11 અગીયાર મુખી રુદ્રાક્ષને ધારણ કરવાથી મનગમતી સફળતા પ્રાપ્ત થાય છે. સફળતાના ટોચે પહોંચી શકાય છે.

સેના અને પોલિસ વિભાગ – 4 મુખી અને 9 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી ઉચ્ચ હોદ્દો પ્રાપ્ત કરી શકાય છે અને ખૂબ પ્રસિદ્ધિ પ્રાપ્ત થાય છે.

એકાઉંટેટ – 4 મુખ અને 12 મુખી રુદ્રાક્ષથી ખૂબ ઝડપથી સફળતા પ્રાપ્ત કરી શકાય છે અને ઝડપથી ધન પ્રાપ્તિ કરી શકાય છે.

વકીલ – 4મુખી અને 13 મુખી ઉત્તરોત્તર પ્રગતિ થતી રહે છે

દવા વિક્રેતા, બિલ્ડર્સ પ્રોપર્ટી ડિલર - 1 મુખી અને 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી સંઘર્ષપૂર્ણ સ્થિતમાં પણ તમે સફળ રહી શકો છો.

સી.એ. – 8 મુખી અને 12 મુખી રુદ્રાક્ષને ધારણ કરવાથી મનગમતી સફળતા પ્રાપ્ત થાય છે. સફળતાના ટોચે પહોંચી શકાય છે.

માર્કેટિંગ, પોલિસ અધિકારી, કોમ્પ્યુટર એન્જીનિયર – 9 મુખી અને 12 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી ઉત્તરોત્તર સફળતા મળતી જ રહે છે

નેતા,મંત્રી, વિધાયક સાંસદ, પ્રશાસનિક અધિકારી, હોટલ વ્યવસાયી – 1 મુખી અને 13 મુખી

જજ – 2 મુખી અને 14 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી ઉચ્ચ હોદ્દો પ્રાપ્ત કરી શકાય છે અને ખૂબ પ્રસિદ્ધિ પ્રાપ્ત થાય છે.

બૈંક મેનેજર, એમ.બી.એ. – 11 મુખી અને ગૌરીશંકર રુદ્રાક્ષને ધારણ કરવાથી મનગમતી સફળતા પ્રાપ્ત થાય છે. સફળતાના ટોચે પહોંચી શકાય છે.

સિવિલ એન્જિનિયર – 8 મુખી અને 14 મુખી રુદ્રાક્ષથી ખૂબ ઝડપથી સફળતા પ્રાપ્ત કરી શકાય છે અને ઝડપથી ધન પ્રાપ્તિ કરી શકાય છે.

ઠેકેદાર કોન્ટ્રેક્ટર - 13 મુખી અને 14 મુખી

સરકારી કર્મચારી - 1 મુખી અને 5 મુખી ઉત્તરોત્તર પ્રગતિ થતી રહે છે

ક્લાર્ક, ટાઈપીસ્ટ, લેખક, પત્રકાર – 8 મુખી અને 11 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી સંઘર્ષપૂર્ણ સ્થિતમાં પણ તમે સફળ રહી શકો છો.

મેકેનિકલ એન્જિનિયર – 10 મુખી અને 11 મુખી રુદ્રાક્ષને ધારણ કરવાથી મનગમતી સફળતા પ્રાપ્ત થાય છે. સફળતાના ટોચે પહોંચી શકાય છે.

સંગીતકાર,કવિ - 9 મુખી અને 13 મુખી રુદ્રાક્ષથી ખૂબ ઝડપથી સફળતા પ્રાપ્ત કરી શકાય છે અને ઝડપથી ધન પ્રાપ્તિ કરી શકાય છે.

પ્રોફેસર, અધ્યાપક – 6 મુખી અને 14 મુખી રુદ્રાક્ષને ધારણ કરવાથી મનગમતી સફળતા પ્રાપ્ત થાય છે. સફળતાના ટોચે પહોંચી શકાય છે.
------------=
===============
રુદ્રાક્ષ અને અંકશાસ્ત્રને એ રીતે સંબંધ છે કે રુદ્રાક્ષના અનેક પ્રકાર છે જેમાં જુદી સંખ્યા પર આધારિત રુદ્રાક્ષ જોવા મળે છે. એક મુખી, બે મુખી, પંચ મુખી એમ ૨૧ મુખી રુદ્રાક્ષ પણ બજારમાં ઉપલબ્ધ છે. રુદ્રાક્ષ એ પહોળાં પાંદડાં ધરાવતું વિશાળ એવરગ્રીન વૃક્ષ છે જે ગંગાના મેદાનથી શરૂ કરીને હિમાલયની તળેટી સુધી વિસ્તરેલાં છે. તેનું ધાર્મિક, તબીબી અને આધ્યાત્મિક મહત્ત્વ પણ છે. ભગવાન શંકરનાં અશ્રુઓના સમયથી એટલે કે પ્રાગૈતિહાસિક કાળથી તેનું અસ્તિત્વ છે. તેની સરફેસ પરની આંખ પરથી એ એક મુખી છે કે અન્ય પ્રકારનું છે એની જાણકારી મળી શકે છે. સામાન્ય રીતે પંચ મુખી રુદ્રાક્ષ ઘણી જગ્યાએ જોવા મળે છે. તેને પ્રતીકાત્મક રીતે શિવના પાંચ ચહેરાનું પ્રતીક પણ કહેવાય છે. મહાશિવરાત્રિને દિવસે રુદ્રાક્ષ ખરીદવા અને પહેરવાનું વધારે શુકનિયાળ ગણાય છે. હિંદુ કેલેન્ડર પ્રમાણે કૃષ્ણપક્ષની તેરશ-ચૌદશની રાતે એ ઉત્સવ ઊજવાય છે. એવું મનાય છે કે પૂજાવિધિ કરીને પછી શિવમૂર્તિ કે શિવલિંગ સામે જ રુદ્રાક્ષ ધારણ કરવો. કાચા કે વાંકાચૂકા રુદ્રાક્ષ ન વાપરવા. રુદ્રાક્ષ આધિ-વ્યાધિ-ઉપાધિમાંથી મુક્તિ અપાવે છે.

આવો જાણીએ રુદ્રાક્ષની મહત્તા, તેના લાભ અને તેના પ્રકાર.

અઢારમુખી રુદ્રાક્ષ ઃ આ રૂદ્રાક્ષ એ ધરતીમાતાનું સ્વરૂપ છે. તે પહેરનારને આરોગ્ય, શક્તિ અને બુદ્ધિમત્તા પ્રદાન થાય છે. તે જે કંઈ પણ હાથમાં લે એમાં એને સફળતા મળે છે. તેની ઈચ્છાઓ પરિપૂર્ણ થાય છે. ધરતીમાતાના આશીર્વાદથી આ પહેરનાર વિપુલતામાં આળોટી શકે છે. જે લોકો રીયલ એસ્ટેટ અને લેન્ડ ડીલીંગના વ્યવસાય સાથે સંકળાયેલા હોય એમને માટે આ રૂદ્રાક્ષ લાભદાયી નીવડે છે. જે સ્ત્રીઓને ગર્ભપાત કે કસુવાવડ થી જતી હોય તેમના માટે પણ આ રૂદ્રાક્ષ ફાયદાકારક છે. તે ન જન્મેલા બાળકનું રક્ષણ કરે છે અને સ્ત્રી તંદુરસ્ત બાળકને જન્મ આપી શકે છે.

ઓગણીસમુખી રુદ્રાક્ષઃ ૧૯ મુખી રૂદ્રાક્ષ એ ભગવાન નારાયણનું સ્વરૂપ છે જે સર્વોચ્ચ દેવતા ગણાય છે. આ રૂદ્રાક્ષ પહેરનારને જીવનમાં કશાની કમી મહેસુસ થતી નથી. આ રૂદ્રાક્ષ પુષ્કળ સંપત્તિ, બિઝનેસમાં સફળતા અને ખૂબ જ સારું આરોગ્ય પ્રદાન કરે છે. આ પહેરનારને ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને મહાલક્ષ્મી માતાની કૃપાથી સૌંદર્ય અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. આ પહેરનાર જીવલેણ બીમારીમાંથી મુક્ત થાય છે તથા તેને યોગ્ય જીવનસાથી પણ મળી શકે છે. જોબ-બિઝનેસ-એજ્યુકેશનમાં આવતા અવરોધ દૂર કરે છે અને ગ્રહોની આડઅસરમાંથી પણ મુક્તિ અપાવે છે. કહેવાય છે કે આ રૂદ્રાક્ષ પહેરનારને ‘મોક્ષ’ મળે છે!
==============
રુદ્રાક્ષ
જેવી રીતે પુરુષોમાં વિષ્ણુ, ગ્રહોમાં સૂર્ય, નદીઓમાં ગંગા, મુનિઓમાં કશ્યપ, દેવીઓમાં ગૌરી શ્રેષ્ઠ છે તેવી રીતે (માળાઓમાં) રુદ્રાક્ષની શ્રેષ્ઠતા છે. ભગવાન શિવજીની આરાધનામાં રુદ્રાક્ષનું વિશેષ મહત્ત્વ છે. તેનું કારણ પૂછતાં કાર્તિકેયને ભગવાન શિવજીએ કહ્યું હતું,

‘હે કાર્તિકેય! પૂર્વે ત્રિપુર નામનો એક દૈત્ય હતો. તેણે બધા દેવોને જીતી લીધા હતા. તેથી તેને મારવા બધા દેવોએ મને પ્રાર્થના કરી. તેથી મેં અઘોર નામના મહા-શસ્ત્રનું ચિંતન કર્યું હતું. તે દીર્ઘ તપ દરમિયાન મેં નેત્રો બંધ રાખ્યાં હતાં પછી જયારે મેં નેત્રો ખોલ્યાં ત્યારે મારી આંખોમાંથી અશ્રુબિંદુઓ પડતાં હતાં. તે અશ્રુજળનાં બિંદુઓમાંથી રુદ્રાક્ષનાં મોટાં વૃક્ષો થયાં તે આડત્રીસ પ્રકારનાં હતાં. તેમાં મારા સૂર્યરૂપ નેત્રમાંથી બાર, પિંગળા રંગના રુદ્રાક્ષ થયા, ચંદ્રરૂપ નેત્રમાંથી સોળ ધોળાં રંગના અને અગ્નિરૂપમાંથી દસ કૃષ્ણ રંગના રુદ્રાક્ષ થયા.’

રુદ્રાક્ષ એકથી ચૌદ મુખી સુધી ઉપલબ્ધ છે. સંસ્કૃતમાં રુદ્રાક્ષનાં ઘણાં નામ પ્રાપ્ય બને છે. રુદ્રાક્ષને શ્રાવણ માસમાં ધારણ કરવો તે શ્રેષ્ઠ છે. પૂરા શ્રાવણ માસ પર્યંત અને અમાવસ્યાના દિને રુદ્રાક્ષ ધારણ કરવાથી યાચકને ઇષ્ટ સિદ્ધિ પ્રાપ્ત થાય છે.

રુદ્રાક્ષ લગભગ ૧ એમએમથી ૩૫ એમએમ સુધીના કે તેનાથી મોટા પણ જોવા મળે છે. જયારે રુદ્રાક્ષ ૧થી ૧૪ મુખી ઉપરાંત ૧૫ થી ૨૧ મુખી સુધીના પણ જોવા મળે છે. અન્ય વિશેષતામાં રુદ્રાક્ષના ચાર વર્ણ શાસ્ત્રએ બતાવ્યા છે. જેમાં સફેદ, પીળા, લાલ અને કાળા રંગોમાં રુદ્રાક્ષ જોવા મળે છે. રુદ્રાક્ષની માળા કે વિવિધ મુખી પૈકીનો રુદ્રાક્ષ સમૂહ ધારણ કરવાથી રુદ્રાક્ષમાંથી નીકળતી દિવ્યશકિત, ચેતના, દિવ્ય આંદોલન અને દિવ્ય આભામંડળ માનવીય શરીરને તરોતાજા કરવામાં અત્યંત ફાયદારૂપ થવા લાગે છે. શિવભક્તો રુદ્રાક્ષ ધારણ કરે છે. રુદ્રાક્ષનુ બીજ સો વર્ષ થાય તો પણ તે સડતું નથી.
રુદ્રાક્ષમાં ઝાડ મોટાં થાય છે. તેનાં ઝાડના મુળ જમીનની બહાર દેખાય છે. તેનાં પાંદડાં ગંગેરી નાગવેલનાં પાન જેવાં હોય છે. તેનાં ફળમાંનાં બીજને રુદ્રાક્ષ કહે છે. નેપાળ, બંગાળ, આસામ અને કોંકણમાં તેનું ઝાડ થાય છે. તેનાં પાન સાત આઠ આંગળ લાંબાં અને કિનારી ઉપર જાડાં હોય છે. નવાં પાંડદાં ઉપર એક જાતની રૂંવાટી હોય છે, જે પાછળથી ખરી જાય છે. તેના ફળમાં પાંચ ખાનાં હોય છે. દરેક ખાનામાં એકેક નાનું બીજ હોય છે.
શિવપુરાણમાં સ્ત્રીઓને રુદ્રાક્ષ, રુદ્રાક્ષમાળા ધારણ કરવાની સંમતિ આપવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ કોઈપણ જાતિ, જ્ઞાતિના વ્યકિત રુદ્રાક્ષ કે રુદ્રાક્ષની માળા ધારણ કરી શકે છે.
=============
રુદ્રાક્ષના પ્રકાર

ગૌરી-શંકર રુદ્રાક્ષ = કુદરતી રીતે જોડાયેલા બે રુદ્રાક્ષ જે શિવ-શક્તિનું પ્રતિક છે.તે પ્રેમ, આકર્ષણ, શાંતિ, સંવાદ તથા પતિ પત્નિ અને પ્રેમીજનો વચ્ચે લાગણી વધારનાર છે.

એક મુખી (ચન્દ્રાકાર) રુદ્રાક્ષ= ગોળાકાર એકમુખી રુદ્રાક્ષ અતિદુર્લભ અને કિંમતી હોય છે. તે શિવ સમાન મનાય છે. તે તમામ પ્રકારની ઇચ્છાઓ પૂર્ણ કરનાર, પાપોથી મૂક્તિ આપનાર અને સૌભાગ્યનું પ્રતિક મનાય છે. અત્યારે એકમુખી તરીકે ઓળખાતો ચન્દ્રાકાર રુદ્રાક્ષ ખરેખર તો ભદ્રાક્ષ પ્રકારનો હોય છે, જેમાં વચ્ચે કાણું હોતું નથી અને તે ફક્ત પૂજાવિધિમાં ઉપયોગી છે.

 બે મુખી રુદ્રાક્ષ = આ રુદ્રાક્ષ અર્ધનારીશ્વર(શિવ-શક્તિ) સ્વરૂપ મનાય છે. તે સમરૂધ્ધી વધારનાર અને પાપનાશક છે. એકતાનું પ્રતિક અને લગ્નસંબંધ ને દ્ર્ઢ બનાવનાર છે. તથા મગજને એ કાબુ કરનાર અને ચંદ્રસંબંધી તકલીફો દુર કરનાર મનાય છે.

 ત્રણ મુખી રુદ્રાક્ષ = અગ્નિ સ્વરૂપ અને ધારણ કરનારને તમામ પ્રકારની સમરૂધ્ધી વધારનાર તથા તાવ જેવી બિમારીઓથી મુક્ત કરનાર મનાય છે. મંગળસંબંધી તકલીફો દુર કરનાર મનાય છે.

ચાર મુખી રુદ્રાક્ષ = બ્રહ્મા સ્વરૂપ અને ધારણ કરનારને ધર્મ,અર્થ,કામ અને મોક્ષ પ્રદાન કરનાર છે. પાપનાશક,યાદશક્તિ તથા ચાતુર્ય વધારનાર અને બુધસંબંધી તકલીફો દુર કરનાર મનાય છે.

 પંચમુખી રુદ્રાક્ષ = આ સર્વસુલભ રુદ્રાક્ષ કાલાગ્નિરુદ્ર (શિવ) સ્વરૂપ અને પાપનાશક છે. ગુરૂસંબંધી તકલીફો દુર કરનાર મનાય છે. માળા બનાવવામાં વપરાય છે. પંચમુખી રુદ્રાક્ષની માળા ધારણ કરનારને તન, મનની શાંતિ તથા આધ્યાત્મિક ઉંચાઇનો અનુભવ કરાવે છે.

છ મુખી રુદ્રાક્ષ = સન્મુખનાથ અથવા કાર્તિકેય(શિવપૂત્ર) સ્વરૂપ અને જમણા હાથમાં ધારણ કરનારને બ્રહ્મહત્યા જેવા પાપમાંથી પણ મૂક્તિ અપાવનાર મનાય છે. નીચા લોહીના દબાણમાં લાભકારી અને શૂક્રસંબંધી તકલીફો દુર કરનાર મનાય છે.

 સાત મુખી રુદ્રાક્ષ = અનંગ સ્વરૂપ અથવા લક્ષ્મી સ્વરૂપ અને ધારણ કરનારને તમામ પ્રકારની સમરૂધ્ધી વધારનાર મનાય છે. શનિસંબંધી તકલીફો દુર કરનાર મનાય છે.

 આઠ મુખી રુદ્રાક્ષ = ગણેશ સ્વરૂપ અને ધારણ કરનારને આઘાત તથા અકસ્માતથી રક્ષા કરનાર મનાય છે. રાહુ સંબંધી તકલીફો દુર કરનાર મનાય છે.

 નવ મુખી રુદ્રાક્ષ = ભૈરવ સ્વરૂપ અને દેવી સ્વરૂપ મનાય છે. અતિ લાભકારી અને કેતુ તથા શૂક્ર સંબંધી તકલીફો દુર કરનાર મનાય છે.

દશ મુખી રુદ્રાક્ષ = જનાર્દન(વિષ્ણુ)સ્વરૂપ અને બૂધ સંબંધી તકલીફો દુર કરનાર મનાય છે.

અગીયાર મુખી રુદ્રાક્ષ = રુદ્ર સ્વરૂપ અને મંગળ તથા ગુરૂ સંબંધી તકલીફો દુર કરનાર મનાય છે.

બાર મુખી રુદ્રાક્ષ = આદિત્ય(સૂર્ય)સ્વરૂપ અને સૂર્ય સંબંધી તકલીફો દુર કરનાર મનાય છે. ધારણ કરનારને શત્રુઓ થી રક્ષણ અને હિંમત પ્રદાન કરનાર તથા ઉચ્ચ રક્તદાબ, હ્રદય,લોહીસંબંધી તકલીફોમાં રાહત આપનાર મનાય છે.

 તેર મુખી = કાર્તિકેય(શિવપૂત્ર) સ્વરૂપ અને ધારણ કરનારને મંગળ સંબંધી તકલીફો થી રક્ષણ કરનાર મનાય છે.

 ચૌદ મુખી = શિવ સ્વરૂપ અને હનુમાન સ્વરૂપ પણ અને એકમુખી પછી અતિ મહત્વ ધરાવનાર છે. શનિ સંબંધી તકલીફો અને સાડાસાતીની અસરમાં ખુબ જ લાભદાયક છે.

પંદર મુખીથી એકવીશ મુખી રુદ્રાક્ષ અતિ કિંમતી અને અલભ્ય મનાય છે.
 પંદર મુખી રુદ્રાક્ષ =
 સોળ મુખી રુદ્રાક્ષ =
 સતર મુખી રુદ્રાક્ષ =
 અઢાર મુખી =
 ઓગણીશ મુખી રુદ્રાક્ષ =
 વીશ મુખી રુદ્રાક્ષ =
 એકવીશ મુખી રુદ્રાક્ષ = કુબેર(ધન સંપતિ ના દેવ)સ્વરૂપ અને ધારણ કરનારને અદભૂત આર્થીકલાભ કરાવનાર મનાય છે.
===============
કુબેર
હિંદુ ધર્મ અનુસાર કુબેર યક્ષોનાં રાજા અને ધન-સંપતિનાં દેવ ગણાય છે. તેમને 'ધનપતી' તરીકે પણ ઓળખાય છે[૧]. તે દશ દિક્પાલોમાંનાં એક છે, જે ઉત્તર દિશાનાં દિક્પાલ મનાય છે.
કુબેર વિશ્રવા ઋષીનાં પુત્ર છે અને આ નાતે તે રાવણનાં મોટાભાઈ પણ થાય છે[૨]. નર્મદા નદીને કિનારે કુબેરનો જન્મ થયાનું મનાય છે. જ્યાં તેમના પિતા ઋષી વિશ્રવા રહેતા હતા. આ પ્રદેશ ગંધર્વ રાજ્ય તરીકે પણ ઓળખાય છે.(મહાભારત: ૩,૮૯).
કહેવાય છે કે તેમણે એક હજાર વર્ષ સુધી તપશ્ચર્યા કરી હતી[૩], જેનાં વરદાન રૂપે બ્રહ્માએ તેમને અમરત્વ પ્રદાન કર્યું અને સંસારનાં તમામ ઐશ્વર્યનાં ખજાનચી બનાવ્યા અને જેમનાં ભાગ્યમાં હોય તેમને આ નિધિ આપવાની સત્તા સોંપી.
બ્રહ્માએ તેમને ધન-સંપતીનાં દેવ નિયુક્ત કર્યા બાદ લંકાને તેમની રાજધાની તરીકે સોંપી, ઉપરાંત તેમણે તેમને પુષ્પક વિમાન પણ આપ્યું કે જે ધારકની ઇચ્છામુજબ અને અદભુત વેગથી ગતી કરનારૂ હતું. જ્યારે રાવણે લંકા પડાવી લીધી ત્યારે કુબેર હિમાલયમાં પોતાના નગર અલ્કાપુરીમાં ચાલ્યા ગયા અને ત્યાં તેમણે યક્ષ સામ્રાજ્ય સ્થાપ્યું.
એમ પણ મનાય છે કે તેમની ભક્તિથી પ્રસન્ન થઇ અને ધનની દેવી આદિલક્ષ્મિ તેમને ત્યાં નિવાસ કરતાં, તેમને વિશાળ સંપતિ પ્રદાન કરી તથા સંસારનાં તમામ ઐશ્વર્યના રક્ષક તરીકે તેમની નિમણુક કરી.
એક ધાર્મિક કથા મુજબ કુબેરે ભગવાન વિષ્ણુ કે વેંકટેશ્વરનેં તેમનાં દેવી પદ્માવતી સાથેનાં વિવાહ વખતે ધન ઉછીનું આપ્યું હતું [૪]. આની યાદગીરી રૂપે, શ્રધ્ધાળુઓ આજે પણ તિરૂમાલા વેંકટેશ્વર મંદિર-તિરુપતિ જઇ અને ભગવાન વેંકટેશ્વરનીં હુંડીમાં સંપતિનું દાન કરે છે, જેથી તેઓ કુબેરને તેમનું ધન પરત કરી શકે. વિષ્ણુ પુરાણ અનુસાર આ પરંપરા કળિયુગનાં અંત સમય સુધી ચાલુ રહેશે.
અન્ય ધાર્મિક કથા

કુબેર રાવણ નો સૌથી મોટો ભાઈ હતો, અને તેની સાવકી મા નો પુત્ર હતો. જયારે કુબેર ગાદી પર હતો ત્યારે તેની પાસે પુષ્પક વિમાન હતુ ,રાવણ આ ગાદી તેમજ પુષ્પક વિમાન મેળવવા માટે કુબેર ને હેરાન કરવા લાગ્યો . આખરે રાવણે શિવજીની આરાધના શરુ કરી અને તેણે શિવજીને પ્રસન્ન કરી લીધા , ત્યાર બાદ વર પામી તે કુબેર ને હેરાન કરવા લાગ્યો, આથી છેવટે કુબેર અકળાઇ ને ચાણોદ ગામ, ગુજરાત પાસે કરનાડી મુકામે ભાગી આવ્યા અને ત્યા આવી ને શિવજીની આરાધના કરવા લાગ્યા , ત્યારે શિવજીએ તેમને અંબામાતાની આરાધના કરવા કહ્યું કારણકે રાવણ્ પણ તેમનો ભક્ત હતો. ત્યાર બાદ કુબેરે અંબામાતાની આરાધના કરીને તેમને પ્રસન્ન કરી લીધા, આથી શિવજીએ ખુશ થઇને કુબેરને દેવોનો ખજાનચી બનાવી દીધો અને આજે તે કુબેરેશ્વર ના નામે કરનાડી ગામે પુજાય છે.
=============
Rudraksha
Rudraksha, also rudraksh, Sanskrit: rudrākṣa ("Rudra's eyes"), is a large evergreen broad-leaved tree whose seed is traditionally used for prayer beads in Hinduism. The seed is borne by several species of Elaeocarpus, with E. ganitrus being the principal species used in the making of a bead chain or mala. Rudraksha is a Sanskrit compound consisting of the name Rudra ("Shiva") and akṣha ("eyes").[1][2] The specific epithet ganitrus is possibly taken from ganitri, the name for this species in Sundanese and Malay.
Rudraksha grows in the area from the Gangetic plain in the foothills of the Himalayas to South-East Asia, Nepal, Indonesia, New Guinea to Australia, Guam, and Hawaii.[3] Rudraksha seeds are covered by an outer shell of blue colour when fully ripe, and for this reason are also known as blueberry beads. The blue colour is derived not from pigment but is structural.[4] It is an evergreen tree that grows quickly. The rudraksha tree starts bearing fruit in three to four years. As the tree matures, the roots buttress rising up narrowly near the trunk and radiating out along the surface of the ground.
==========
Religious use

Rudraksha beads are the material from which malas (108 beads in number) are made. The term is used both for the berries themselves and as a term for the type of mālā made from them.[5] In this sense, a rudraksha is a rosary, used for repetitive prayer (japa), a common aid to worship in Hinduism. Rudrakshas also used for the treatment of various diseases in traditional Indian medicine.[6]
The seeds show variation in the number of grooves on their surface, and are classified on the basis of the number of divisions they have. Different qualities are attributed to the rudraksha based on the number of grooves, or 'faces' that it has. A common type has five divisions, and these are considered to be symbolic of the five faces of Shiva. It can only be worn with a red string or a gold chain.[7][8]
Rudraksha malas have been used by Hindus (as well as Sikhs and Buddhists) as rosaries at least from the 10th century [9] for meditation purposes and to sanctify the mined. The central hard rudraksha uni-seed may have 1 to 21 faces.d, body and soul. The word rudraksha is derived from Rudra (Shiva—the Hindu god of all living creatures) and aksha (eyes). One Hindu legend says that once Lord Shiva opened His eyes after a long period yogic meditation, and because of extreme fulfillment He shed a tear. This single tear from Shiva’s eye grew into the rudraksha tree. The rudraksha fruit is blue in colour but turns black when dri
==========
Definition and meaning of the word Rudraksha

The word rudraksha is derived from two words - rudra (रुद्र) and aksha (अक्ष).
A. Aksha means eye. Rudra and aksha means the one who is capable of looking at and doing everything (for example, the third eye). Aksha also means axis. Since the eye can rotate on one axis, it too is known as aksha.
B. Rudra means the one who weeps. A (अ) means to receive and ksha (क्ष) means to give. Hence, aksha (अक्ष) denotes the ability to receive or give. Rudraksha is the one that has the ability to wipe our tears and provide happiness.
==========
The rudra (rudhir, rudraksha) tree
A. Creation of the rudraksha tree from the tears of griefshed by Shankar (or Shiva) upon seeing the unrighteous conduct of demon Tarakasur’s sons, and their destruction by Shiva :
Through their righteous conduct and devotion unto Shiva, Tarakasur’s sons Tadinmali, Tarakaksh and Kamalaksh, attained divinity. After some time, seeing that they have returned to their original unrighteous conduct, Shankar was grief-stricken, and His eyes were filled with tears. A few of these tears fell onto the earth; a tree sprang up from these, which came to be known as the rudraksha tree. Later, Shiva destroyed the sons of Tarakasur. - Gurudev Dr. Kateswamiji
B. General information on rudraksha tree  : This is found at a height or depth of three thousand meters above or below sea level. The rudraksha tree grows in a narrow opening, not on plain ground. Its leaves resemble those of tamarind or nux vomica, but are longer. It yields one to two thousand fruits annually. The Yatis (Ascetics) in the Himalayas survive only on these fruits. These fruits are also known as amrutphal (Fruits of nectar). They satisfy thirst.[10]
==========
रुद्राक्ष

रुद्राक्ष एक फल की गुठली है। इसका उपयोग आध्यात्मिक क्षेत्र में किया जाता है। ऐसा माना जाता है कि रुद्राक्ष की उत्पत्ति भगवान शंकर की आँखों के जलबिंदु से हुई है। इसे धारण करने से सकारात्मक ऊर्जा मिलती है। रुद्राक्ष शिव का वरदान है, जो संसार के भौतिक दु:खों को दूर करने के लिए प्रभु शंकर ने प्रकट किया है।
=======
रुद्राक्ष के नाम और उनका स्वरूप

एकमुखी रुद्राक्ष भगवान शिव, द्विमुखी श्री गौरी-शंकर, त्रिमुखी तेजोमय अग्नि, चतुर्थमुखी श्री पंचदेव, पन्चमुखी सर्वदेव्मयी ,षष्ठमुखी भगवान कार्तिकेय, सप्तमुखी प्रभु अनंत, अष्टमुखी भगवान श्री गेणश, नवममुखी भगवती देवी दुर्गा, दसमुखी श्री हरि विष्णु, तेरहमुखी श्री इंद्र तथा चौदहमुखी स्वयं हनुमानजी का रूप माना जाता है। इसके अलावा श्री गणेश व गौरी-शंकर नाम के रुद्राक्ष भी होते हैं।

एकमुखी रुद्राक्ष
ऐसा रुद्राक्ष जिसमें एक ही आँख अथवा बिंदी हो। स्वयं शिव का स्वरूप है जो सभी प्रकार के सुख, मोक्ष और उन्नति प्रदान करता है।

द्विमुखी रुद्राक्ष
सभी प्रकार की कामनाओं को पूरा करने वाला तथा दांपत्य जीवन में सुख, शांति व तेज प्रदान करता है।

त्रिमुखी रुद्राक्ष
समस्त भोग-ऐश्वर्य प्रदान करने वाला होता है।

चतुर्थमुखी रुद्राक्ष
धर्म, अर्थ काम एवं मोक्ष प्रदान करने वाला होता है।

पंचमुखी रुद्राक्ष
सुख प्रदान करने वाला।

षष्ठमुखी रुद्राक्ष
पापों से मुक्ति एवं संतान देने वाला होता होता है।

सप्तमुखी रुद्राक्ष
दरिद्रता को दूर करने वाला होता है।

अष्टमुखी रुद्राक्ष
आयु एवं सकारात्मक ऊर्जा प्रदान करने वाला होता है।

नवममुखी रुद्राक्ष
मृत्यु के डर से मुक्त करने वाला होता है।

दसमुखी रुद्राक्ष
शांति एवं सौंदर्य प्रदान करने वाला होता है।

ग्यारह मुखी रुद्राक्ष
विजय दिलाने वाला, ज्ञान एवं भक्ति प्रदान करने वाला होता है।

बारह मुखी रुद्राक्ष
धन प्राप्ति कराता है।

तरेह मुखी रुद्राक्ष
शुभ व लाभ प्रदान कराने वाला होता है।

चौदह मुखी रुद्राक्ष
संपूर्ण पापों को नष्ट करने वाला होता है।
===============
रुद्राक्ष के लाभ

कभी कभी बहुत आम समस्याओं के हल बहुत आसानी से मिल जाते हैं। अभी तक मैंने जितनी भी चर्चा की वे समस्याओं को इंगित करती थी। अक्सर ज्योतिषी समस्याओं के समाधान की चर्चा करने से कतराते हैं। हर कोई चाहता है कि उसका ज्ञान-भंडार चोरी न हो जाए, कोई दूसरा न ले जाए। खैर वह समस्या उनकी है वे जाने। हम चर्चा कर रहे थे समाधान की। यदि सर्व-सामान्य समस्याएँ देखें तो वे हैं –

सदैव अनिश्चितता महसूस करना

मन का बरबस उचाट हो जाना

मानसिक दबाव (डिप्रेशन) का शिकार रहना

एकाग्रता की कमी होना – बच्चे या बडे दोनों

इन समस्याओं में किसी से आपका कोई भी जानकार ग्रसित हो तो, इच्छा ईश्वर की, 5 मुखी रुद्राक्ष पहनने से लाभ होता है।
5 मुखी रुद्राक्ष सबसे आम, आसानी से मिलने वाला व सभी रुद्राक्षों में सबसे सस्ता है। कीमत किसी भी नग की गुणवत्ता का मापदण्ड नहीं है। यह जानकारी सिर्फ आपके लाभार्थ है।
धारण करने हेतु रुद्राक्ष को काले धागे मे पिरो लें या चाँदी की तार पिरो कर लॉकेट बनवा लें। सोने की तार में पिरोए जाने की सिफारिश नहीं है। इसे गले में अपने दिल के सामने लटकता हुआ पहनें। ध्यान रहे कि वह पहने वाले की त्वचा को जरूर छुए।
आशा करता हूँ कि यह जानकारी लाभकारी होगी। आने वाले दिनों में कुछ और उपायों की चर्चा करूँगा। आपके सुझाव व विचार सदा ही लाभकारी होते हैं। सहयोग देते रहें।

==========
मराठी
रुद्राक्ष
ही भारतात उगवणारी एक आयुर्वेदिक औषधी वनस्पती आहे. याच्या फळांपासून जपमाळ बनवितात.हा (रुद्राक्ष) धारण केला असता, रक्तदाब (Blood Pressure) व्यवस्थित राहतो.
=========
नेपाली
रुद्राक्ष नेपालको मध्य पहाडी क्षेत्रमा पाईने वनस्पति र यसमा फल्ने फल हो । यो फल(रुद्राक्ष) एक मुखे देखि २७ मुखे सम्म भएको बिश्वास गरिन्छ । यो संस्कृतको रुद्र र अक्ष बाट बनेको हो । शाब्दिक अर्थमा यो भगवान शिवको अश्रु जलबिन्दु मानिन्छ । नेपाली शब्दसागर शब्दकोशमा रुद्राक्ष शब्दलाई "लामा-लामा हरिया केशर हाँगामा-फूल सेता हुने स्याउले एक ठूलो जातको रुख र त्यसैको साना ओखर वा तिमिला खाले काँडे फल " भनेर परिभाषित गरिएको छ। रुद्राक्षलाई हाम्रो गाउँघरमा दाना भनेर पनि चिनिन्छ । धार्मिक महादेवको वस्तुका रूपमा वनस्पति रुद्राक्षको महिमा धेरै छ ।
रुद्राक्षको उत्पत्तिका बारेमा पौराणिक कथा अनुसार भगवान शिवले महाबली दैत्य सुरलाई नाश गर्न लामो समयसम्म चिन्तन गरी आँखा खोल्दा शिवको सूर्य मुखी आँखाबाट बगेको आँसुका थोपा निस्की विभिन्न ठाउँमा छरिन गए। यिनै छरिएका आँसुका थोपा वृक्षमा परिणत हुन गएकाले शिवका आँसुका उपजलाई रुद्राक्ष वृक्षहरू भनेर नामाकरण गरियो। 'रुद्राक्ष रहस्य' नामक पुस्तकका अनुसार रुद्राक्ष २७ मुखीसम्म हुन्छ भनेका छन् भने हालैको खोजअनुसार संसारभरि ३८ मुखीसम्म रुद्राक्ष पाइएको खोजकर्ताले बताएका छन् तर सामान्यतः १ देखि १४ मुखीसम्म मात्र सर्वसुलभ उपलब्ध हुन्छन्। एकमुखी र नौ मुखीदेखि १४ मुखी रुद्राक्ष निकै दुलर्भ मानिन्छ ।
धा‍र्मिक विश्वाश अनुसार एकमुखी रुद्राक्ष भगवान शिव, द्विमुखी श्री गौरी-शंकर, त्रिमुखी तेजोमय अग्नि, चतुर्थमुखी श्री पंचदेव, षष्ठमुखी भगवान कार्तिकेय, सप्तमुखी प्रभु अनंत, अष्टमुखी भगवान श्री गेणश, नवममुखी भगवती देवी दुर्गा, दसमुखी श्री हरि विष्णु, तेरहमुखी श्री इंद्र तथा चौदहमुखी स्वयं हनुमानजीको रूप मानिन्छ। यस्तै शिव पुराणमा उल्लेख भएअनुसार विभिन्न आकारका रुद्राक्ष धारणबाट फल पाइन्छ। अमला आकारको रुद्राक्ष धारण गर्दा सबै अरिष्ट नाश हुन्छ। बयर आकारका रुद्राक्षले सुख र सौभाग्य बढाउँछ। लालगेडी आकारको साना दाना भएको रुद्राक्षबाट सबै मनोरथ पूरा हुन्छन् भनिएको छ। रातो, कालो, सेतो र पहेँलो रङको पनि रुद्राक्ष हुने हुँदा कालो रङ्गको रुद्राक्ष सबैभन्दा राम्रो मानिन्छ। यस्तै जुन रुद्राक्षमा प्वाल नपारीकन धागो छिराउन सकिन्छ त्यो सबैभन्दा राम्रो र सर्वश्रेष्ठ मानिन्छन्।
पश्चिम नेपालको कास्की, स्याङ्जा, पाल्पा गुल्मी र पूर्वी नेपालको भोजपुर, सङ्खुवासभा र धनकुटामा बढी पाइन्छ। नेपाललगायत भारत, मलेसिया, थाइल्यान्ड, इन्डोनेसिया तथा अस्ट्रेलियाका जङ्गलमा प्रशस्तै पाइन्छ। विश्वभरमा यसका जम्मा १२३ प्रजाति पाइएका छन्।
=========

વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન

વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન

============
કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં આવેલ ભાવનગર જિલ્લાના વેળાવદર પાસે આવેલું છે.
ઇ. સ. ૧૯૭૬ના વર્ષમાં સ્થાપિત આ ઉદ્યાન સૌરાષ્ટ્ર પ્રદેશના ભાલ ક્ષેત્રમાં આવેલ છે. આ ભાલ વિસ્તારમાં આવેલાં ઘાસનાં મેદાનો કાળિયારને ખુબ જ માફક આવે છે. આ ઉદ્યાન જિલ્લા મુખ્ય મથક ભાવનગર શહેરથી ૭૨ કિમી દૂર છે. ખંભાતના અખાતને કિનારે આવેલ આ ક્ષેત્ર ૩૪.૦૮ ચો કિમી જેટલું મોટું છે. આ સ્થળ પહેલાં ભાવનગરના રજવાડાની "વીદી"(ઘાસ ભૂમિ) હતી. આ ઉદ્યાન ઉત્તર તરફ ખેતરો અથવા વગડાઉ જમીન આવેલ છે. આ રાષ્ટ્રીય ઉદ્યાનને 4B ગુજરાત - રજવાડાનું ઉપ-શુષ્ક જીવ-ભૌગોલિક જૈવિક ક્ષેત્ર તરીકે વર્ગીકૃત કરાયું છે

સપાટ જમીન, સુકાયેલું ઘાસ અને કાળિયારના ઝૂંડ હમેંશાથી પ્રવાસીઓને આ ઉદ્યાન તરફ આકર્ષિત કરતાં રહ્યાં છે જેમાં અનોખી ઘાસભૂમિ પારિસ્થિકી છે જેના પર કાળિયારૢ વરુ અને ઘોરાડ (બસ્ટર્ડ પક્ષી)ના સંવર્ધનનું કાર્ય સફળતા પૂર્વક ચાલી રહ્યું છે. સંપૂર્ણ રીતે ભારતીય પ્રજાતિ હોય એવા ઘોરાડ પક્ષીઓ જે એક સમયે સંપૂર્ણ ભારત ઉપ મહાદ્વીપમાં જોડવા મળતા હતાં, તેમની વસતિ હાલના દાયકમાં સમગ્ર ભારતમાં ઘટતી ચાલી છે. આજે, આ પક્ષીઓનો સૌથી મોટું સમૂહ આ ઉદ્યાનમાં રહે છે.
=========
અનુક્રમણિકા  
૧ ભૂગોળ
૨ વન્યજીવન
૩ પ્રવાસી માહિતી
૪ આ પણ જુઓ
૫ સંદર્ભો
==========
1 ભૂગોળ

જુલાઈ ૧૯૭૬માં જ્યારે આ ઉદ્યાન ની સ્થાપના કરવામાં આવી ત્યારે આરક્ષિત ક્ષેત્રનો વિસ્તાર માત્ર ૧૭.૮૮ ચો કિમી જેટલો હતો. સમયાંતરએ ૧૯૮૦માં વધારના ૧૬.૨૨ ચો કિમી ક્ષેત્રને તેમાં ઉમેરવામાં આવ્યું. જેથી તેનું કુલ ક્ષેત્રફળ ૩૪.૦૮ ચો કિમી થાયું.
આ ઉદ્યાનનો દક્ષિણ ભાગ સમુદ્રની ભરતીના છાયા ક્ષેત્રમાં આવે છે. જે ભરતી સમયે જળમગ્ન થઈ જાય છે. જોકે આનું અર્ધ શુષ્ક વાતાવરણ અને ભરતીની આવક જાવકૢ વરસાદના સમયે જમીનનું પાણીમાં ગરકાવ થવું એ આ ઉદ્યનનેના પ્રાણી નિવાસીઓને પ્રાકૃતિક આવાસ પુરું પાડે છે.
અંતરીક્ષાવલોકન - (રીમોટ સેંસીંગ)- ભૂસ્તર શાસ્ત્રના પ્રાકૃતિક નિવાસના અભ્યાસ દ્વારા આ ક્ષેત્રેને નીચે મુજબ વર્ગીકૃત કરાય છેઃ
૭.૫૭ ચો કિમી - ગીચ ઘાસભૂમિ અને ૯.૯૧ ચો કિમી છૂટીછવાઈ ઘાસભૂમિ
૫.૦૫ ચો કિમી - શિંગવૃક્ષી ઝાંખરભૂમિ
ખારપટ -૫.૧૩ ચો. કિમી.
ભરતી છાયાનું કળણ ૫.૦૮ ચો. કિમી.
========
2 વન્યજીવન

આ ઉદ્યાનની પ્રાણી સૃષ્ટિમાં ખાસ કરીને કાળિયારૢ વરુૢ ઘોરાડ પક્ષીૢ હુબારા ઘોરાડ અને શિયાળૢ જંગલ બિલાડી મુખ્ય પ્રાણીઓ છે. અન્ય પ્રજાતિઓમાં જંગલી ડુક્કર, સસલાં અને મૂષક. સવાના ક્ષેત્રના કાંટાળા ઝાંખરા પણ અહીં દેખાય છે.
ખેચર સૃષ્ટીમાં, રેતી તેતર અને ચંડોળ અહીં મોટી સંખ્યામાં દેખાય છે. બ્રિટિશ હેરિયર બાજ નિષ્ણાત રોજર ક્લાર્ક અનુસાર અહીં જોવા મળતા હેરિયર બાજના માળા વિશ્વમાં સૌથી મોટાં છે.
અહીં ઇ. સ. ૨૦૦૯ના વર્ષમાં જૂન માસમાં ગણતરી કરાતાં કુલ ૩,૩૨૬ કાળિયારનો વસવાટ હોવાનું માલુમ પડયું હતું.[૧] આ ઉપરાંત આ અભયારણ્યમાં શિકારી બાજના કૂળના મનાતા વિદેશી હૈરિયર પક્ષીની હાજરી પણ અમુક સમયે જોવા મળે છે. દર વરસે ઠંડા પ્રદેશોમાંથી વિહાર કરીને સમગ્ર દેશમાંથી ફક્ત ગુજરાતના ભાવનગર જિલ્લાના વેળાવદર અભયારણ્યમાં જ સૌથી વધુ સામૂહિક રાત્રીરોકાણ સાથે મુકામ કરતાં યાયાવર પક્ષી હૈરિયરની સંખ્યા અંદાજે ૩૦૦૦ જેટલી હોય છે.
========
3 પ્રવાસી માહિતી

આ ઉદ્યાન આમતો આખું વર્ષ ખુલ્લું હોય છે, ચોમાસા અને શિયાળાની વચ્ચેનો સમય (સામાન્ય રીતે મધ્ય જૂન થી માર્ચ ના અંત સુધીનો સમય) સલાહ યોગ્ય છે. અહીં આવવાનો સૌથી ઉત્તમ સમય ડિસેમ્બરથી માર્ચ વચ્ચેનો છે કેમકે આ સમય દરમ્યાન ઘણાં સ્થળાંતર કરનારા પક્ષીઓ અહીં આવે છે. જેમકે હેરિયર બાજની ત્રણ પ્રજાતિઓ ૢ લેસર ફ્લોરીકનૢ ગરુડૢ સારસ અને અન્ય જળ પક્ષીઓ શિયાળો અહીં ગાળે છે.
ભાવનગર હવાઈમથક દરરોજની હવાઈસેવા દ્વારા મુંબઈ અને અમદાવાદના આંતરરાષ્ટ્રીય હવાઈમથક સાથે જોડાયેલ છે. અહીંથી સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન ધોળા નામનું નગર છે, જે આ ઉદ્યાનથી ૫૦ કિમી દૂર છે. ભાવનગર રેલ્વે સ્ટેશન ૪૦ કિમી દુર છે. વલ્લભી પુર નામનું ઐતિહાસિક શહેર અહીંથી ૧૫ કિમી દૂર છે.
આ ઉદ્યાનમાં સરકારી જંગલ ઉદ્યાન વિભાગ દ્વારા એક બંગલો ઉપલબ્ધ કરાવ્યો છે જેમાં પૂર્વ રજા લઈને ભાડેથી રહી શકાય છે.
=======
VELAVADAR BLACKBUCK NATIONAL PARK
If you’ve always dreamed of visiting the African savannah, but haven’t quite managed to make the trip, a journey through Saurashtra may help quench your wanderlust. You find lions to the southwest in the peninsula in Gir, and here, at the Velavadar Black Buck Sanctuary and National Park,  you'll find a land of wide-spreading golden grasslands under a deep blue sky, where spiral-horned antelope or the Black Bucks can be seen bounding up out of the grasses. 

Close to the coast there are wetlands full of birds, and in the evenings, sea-breezes blow up into the savannah and cools things off after a hot day in the sun. At night, wolves and jackals roam the fields, and the flat country offers a tremendous view of a starry sky.

LABELS: National Park & Wildlife Sanctuaries, Wildlife



Background
Velavadar National Park was formerly the private grassland of the Maharaja of Bhavnagar, where he would hunt blackbucks with his famous hunting cheetahs. Today, the blackbuck is considerably more endangered, and so is protected from hunting, but this sanctuary is just a tiny patch of safe ground for the blackbuck to inhabit. Created in 1976, and nearly doubled in size in 1980, the park now covers 34 square km, which is barely one-sixth the size of the city of Ahmedabad. Of this area, already small, only a little over half (17.5 square km) is usable grassland. An additional 5 square km are covered by the invasive prosopis shrub, and just over 10 square km is made up of saline lands and high tidal mudflats. These mudflats are the high tide zone of the Gulf of Khambhat, and the lower part of the park (not just the tidal area) also floods every so often. The picturesque golden fields turn a deep shade of green during the monsoon. Floods are not uncommon (and not problematic, as they are a natural part of the ecosystem’s cycle). Droughts, however, are also quite common, but pose more of a problem; park caretakers often have to resupply waterholes by bringing in tankers of water from elsewhere. Cyclones have also battered the park on occasion, the worst being in 1982 when 311 blackbucks were killed in the storm.

The blackbuck for which the park was created lives mostly in the grasslands on the northern side. Found only in South Asia, the blackbuck once lived all across India, but now the largest population is here, and few are found outside Gujarat. The conservation of the blackbuck here has been a big success, however, it remains endangered due to its dependence on such a limited area to live in, but the local population has risen from a low of 200 in 1966 to around 3400 now. Given such a large population in such a small area, the chances of spotting one are very high, especially since the wide open grasslands make it easy to spot these animals leaping high over the grasses. The breeding seasons are October and February.

Other animals in the sanctuary include the nilgai (another Indian antelope), jackal, wolf, jungle cat, and fox, but the other main attraction is the bird life. Pelicans, flamingos, white and painted storks, three kinds of cranes, many birds of prey, and the rare Stolizca’s Bushchat all live here, mostly in the southern part of the park, where all the wetlands lie. The extremely rare Lesser Florican, one of the 50 rarest birds in the world, breeds here. If you’re lucky, you might see one of its characteristic courtship displays, in which a male will jump upwards out of the grass to impress females. In the winter, thousands of harriers arrive from central Europe to spend the cooler months here; you can see them in the evenings coming back from feeding around the neighboring cotton fields. One in particular, the Montagu’s Harrier, is a major predator of the locust, a great problem for farms all around the area; as a safe haven for the pest-controlling harriers, the park serves an important role in local agriculture . 



 
By road: The nearest town, Valabhaipur, is 32 km away, and Ahmedabad 145 km away. If you come by private vehicle, the Black Buck National Park is entered from Valabhaipur on the old highway or Adhelai on the Bhavnagar-Ahmedabad highway. Otherwise, the park is accessed by bus from Bhavnagar (72 km away). Two buses travel daily between Bhavnagar and the park; leaving the city at 2 or 3:30pm and returning from the park at 6 or 6:30am the next morning. For a day trip you will need your own vehicle; taxis can be hired in Bhavnagar for Rs. 700-1000 per day. 

By rail:Bhavnagar is the nearest railhead, connected by trains from Mumbai. Another railway station is at Dhala: 55 km away, but there is no regular public transportation from there to the park.

By air: Bhavnagar is the nearest airport. Mumbai is connected to Bhavnagar through domestic flights. Be sure to book in advance as not many flights are available. 

Lodging is available at the park headquarters, but reservations are necessary. Call Bahumali Bhavan, in Bhavnagar (Tel: 0278 242 6425, between 10:30am and 6pm), or call the park directly at Tel: 0278 288 0342.
http://www.gujarattourism.com/showpage.aspx?contentid=239&lang=English
https://sites.google.com/site/amasingbhaal/home/places-of-interest/within-bhaal/vbnp

welcome to our page don't' forget to like us.
https://www.facebook.com/MAHUVA364290

ઓઝોન

વિશ્વ ઓઝોન દિવસ


1994માં, યુનાઈટેડ નેશન્સની સામાન્ય સભાએ, 1987માં મોન્ટ્રેલ પ્રોટોકોલ પર હસ્તાક્ષર કર્યાના સ્મરણમાં,
16 સપ્ટેમ્બરને "વિશ્વ ઓઝોન દિવસ" તરીકે જાહેર કરવાનું ઠરાવ્યું.

પૃથ્વીની આસપાસના વાયુમંડળમાં રહેલાં ઓઝોન વાયુનાં પડની સાચવણી અને જાળવણી માટે સમગ્ર
 વિશ્વમાં 16 સપ્ટેમ્બરના દિવસને ‘‘આંતરરાષ્ટ્રીય ઓઝોન દિવસ’’ તરીકે ઊજવવામાં આવે છે.

ઓઝોન વાયુ઼નો 90 ટકા જેટલો ભાગ પૃથ્વીના વાતાવરણમાં 10 થી 50 કિલોમીટર ઊંચે હોય છે.
 સૂર્યનાં કિરણોમાંથી નીકળતાં અલ્ટ્રાવાયોલેટ કિરણોની તીવ્રતાનું નિયમન કરવાનું કામ આ ઓઝોન
પડ કરે છે. આ કિરણો ઓઝોન પડમાંથી ગળાઇને મંદ પડે છે. નહીં તો ચામડી ઉપર ખંજવાળ જેવા
લાંબા ગાળાની સતત અસરથી ચામડીનું કેન્સર થવાની સંભાવના રહેલી છે.

માનવ સ્વાસ્થ્ય તથા કુદરતી સૃષ્ટિ પર થઇ રહેલી વિપરીત અસરોમાં પૃથ્વીના ઓઝોન
વાયુનાં પડમાં ગાબડાં પડ્યાં હોવાનો વૈજ્ઞાનિક મત છે. આથી વૈશ્વિકસ્તરે વિજ્ઞાનમાં શ્રદ્ધા
 રાખનારા સમુદાયોના ­પ્રયત્નોથી આ દિશામાં રચનાત્મક અભિગમ ઊભો કરવાનો જનમત કેળવાઇ રહ્યો છે.

તા.16-9-1987ના મોન્ટ્રીઅલ કરાર મુજબ ઓઝોન વાયુના પડને પાતળું બનાવતાં કે નુકસાન કરતાં
પદાર્થોનો ઉપયોગ ક્રમશઃ ઘટાડવાનું સ્વીકારવામાં આવ્યું છે. આવા પદાર્થોને અગ્રેજીમાં ટૂંકમાં ઓડીએસ
(ઓઝોન ડિપ્લેશન સબસ્ટન્સીઝ) કહે છે. એરોસોલવાળી પેદાશોની બનાવટમાં, શ્વાસોચ્છવાસ માટેના કૃત્રિમ
યંત્રોમાં વપરાતાં પદાર્થોની બનાવટમાં, રેફ્રિજરેટરમાં, એરકન્ડિશનરમાં, અગ્નિશામક ઉપકરણોમાં, ફીણનો
 ફુવારો છાંટવાનાં સાધનોમાં, ભેજ ઓછો કરવાના ડીહ્યુમીડીફાયરમાં, વોટરકૂલરમાં, બરફનાં મશીનમાં,
 કોમ્પ્રેસરમાં, છંટકાવની બનાવટમાં તથા સફાઇ કરવાના પદાર્થોને ઓગાળવાનાં માધ્યમ (સોલવન્ટ)
તરીકે આવા ઓડીએસ પદાર્થો વપરાય છે.

રાષ્ટ્ર સમૂહના દેશોની સામાન્ય સભાના ઠરાવ મુજબ ઉપરોકત મોન્ટ્રીઅલ કરારનાં ઉમદા હેતુની કામગીરી
ચાલુ રાખવા તથા સમગ્ર વિશ્વનું ધ્યાન દોરીને જનજાગૃતિ કેળવવા માટે પ્ર­તિ વર્ષે 16 સપ્ટેમ્બરના દિવસને
 આંતરરાષ્ટ્રીયકક્ષાએ ઓઝોન પડ જાળવણીદિન તરીકે ઊજવવાનુ઼ં નકકી કરવામાં આવ્યું છે.

ઉદ્યોગો તેમના ઉત્પાદનની બનાવટોમાં ઓઝોન પડને નુકસાન ન કરે તેવી આધુનિક પદ્ધતિઓ અપનાવે તે મહત્વનું છે. માત્ર પર્યાવરણમિત્ર ગણાતા, સલામત પદ્ધતિવાળાં સાધનો કે ઉપકરણો જ ખરીદવાની ગ્રાહકોએ માંગણી કરવી જોઇએ. ઉદ્યોગોએ આધુનિક પદ્ધતિવાળાં સાધનો વાપરવાં જોઇએ. શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ઓઝોન પડની જાળવણી બાબતે વકતૃત્વસ્પર્ધાઓ, પોસ્ટર્સ સ્પર્ધાઓ, ચર્ચાઓ વગેરે કાર્યક્રમો યોજીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા જોઇએ.

રેફ્રિજરેટર અને એરકન્ડિશનર સાધનોના નિભાવ અને જાળવણી દરમિયાન ઓડીએસ કે તેના વાયુસ્વરૂપને
વાતાવરણમાં છોડવાને બદલે તેનો પુનઃવપરાશ કરવા, નવેસરથી વાયુ ભરવાને બદલે માત્ર ખૂટી ગયેલા
વાયુનો જથ્થો ઉમેરવા, આ સાધનો કે કોલ્ડ સ્ટોરેજ જેવા પ્લાન્ટ જર્જરિત બને ત્યારે તેની મરામત કરવાને
 બદલે તેનો વપરાશ બંધ કરી તેનો નિકાલ કરવા અને ઓઝોન ફ્રેન્ડલી સાધન સામગ્રી વસાવવા તથા ઓઝોન
 પડનું રક્ષણ કરતી કે જાળવણી કરતી બનાવટોની ઉપલબ્ધિ અને નિયંત્રણનાં પગલાંની માહિતીનો ­પ્રચાર કરવો,
વગેરે કાર્યક્રમો આ દિવસે યોજવામાં આવે છે.
-----------------------------

ઓઝોન (O3 અથવા ત્રિપ્રાણવાયુ) ત્રણ પ્રાણવાયુ પરમાણુથી બનેલો એક ત્રિઆણ્વિક અણુ છે.
તે પ્રાણવાયુનું એક અપરરુપ છે જે બે પરમાણુ વાળા અપરરુપ (allotrope) દ્વિપ્રાણવાયુ (પ્રાણવાયુ વાયુ)
જેટલું ચિરસ્થાયી નથી. ઓઝોન સામાન્ય તાપમાન અને દબાણે વાયુ સ્વરૂપમાં હોય છે. ઓઝોન પ્રાણીઓના
શ્વસનતંત્રમાં જવાથી કે વનસ્પતીના સંપર્કમાં આવવાથી હાનિકારક અસર કરે છે આથી ક્ષોભમંડળ
(tropsphere)માં તેને પ્રદૂષણ માનવામાં આવે છે. સમતાપમંડળ (stratosphere)માં સૂર્યના
પારજાંબલી કિરણોને અવશોષી પૃથ્વી પર આ કિરણોથી જીવનનું રક્ષણ કરે છે.
------------
ઇતિહાસ

ઓઝોન વાયુની શોધ ઇ.સ. ૧૮૪૦મા સ્વિત્ઝર્લેન્ડના વૈજ્ઞાનિક ક્રિશ્ચિયન ફ્રેડરિક સોંબેને બાસિલ શહેરમાં કરી.
તેમણે જણાવ્યું કે પાણીનાં વિધુત વિઘટન દરમ્યાન આવતી વાસ બે વિધુત ધ્રુવ વચ્ચે થતા તણખાઓને
કારણે છે[૧]. તેમણે આ શોધ વૈજ્ઞાનીક જગત સામે રાખતી વખતે જણાવ્યુ કે આ ગંધ વિધુત વિઘટન
 માટેના પ્રવાહી કે તેની અશુધ્ધીઓ પર આધાર નથી રાખતી આથી તેનું ઉદ્ગમ હવામાં મોજુદ
વાયુઓના વિધુત વિઘટન દ્વારા ઉત્પન્ન થતા વાયુમાં હોવુ જોઇએ. તેનું નામ તેની વિલક્ષણ ગંધ
 માટેના ગ્રીક શબ્દ ઓઝેઇન પરથી રાખવામાં આવ્યું છે. તેના અણુસૂત્રની શોધ ઇ.સ. ૧૮૬૫માં
જેક્સ-લુઇસ સોરેટે કરી.
ઇ.સ. ૧૮૭૮માં વૈજ્ઞાનિક કોર્નુએ જણાવ્યુ કે પૃથ્વીની સપાટી પર મળતા સૂર્ય પ્રકાશના તરંગોમાં
પારજાંબલી કિરણોના ન હોવા માટે વાતાવરણમાં પ્રકાશનું અવશોષણ જવાબદાર છે. ઇ.સ. ૧૮૮૦માં
 વૈજ્ઞાનિક હાર્ટલે એ શોધ કરી કે ઓઝોન વાયુ ૨૧૦થી ૩૨૦ નેનોમીટર તરંગલંબાઇના વિધુતચુંબકીય
 તરંગોનું અવશોષણ કરે છે, જે કોર્નુએ જણાવેલા વાતાવરણમાં પ્રકાશના અવશોષણ માટે જવાબદાર છે.
------------------
ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો

ઓઝોન એક ઝાંખા આસમાની રંગનો વાયુ છે જે પાણીમાં અંશત: દ્રાવ્ય છે.
 અધ્રુવિય દ્રાવણો કાર્બન ટેટ્રાક્લોરાઇડ અને ફ્લોરોકાર્બનમાં તે ખુબ દ્રાવ્ય છે,
અને તેમની સાથે મળી વાદળી રંગનું દ્રાવણ બનાવે છે. ઓઝોન વાયુનું ઉત્કલનબિંદુ -૧૧૨ °C છે
 અને ગલનબિંદુ -૧૯૩ °C છે. આ તાપમાનથી નીચે તે અનુક્રમે ગાઢા આસમાની સ્વરૂપનું પ્રવાહી
 અને કાળા-જાંબલી રંગના ઘન પદાર્થ સ્વરૂપે હોય છે. ઘન કે પ્રવાહી ઓઝોનને ગરમ કરી ઉત્કલનબિંદુ
 પર લાવવું ખતરનાક હોય છે કારણ કે ઓઝોન વાયુમાં સ્વયંભૂ વિસ્ફોટ થઇ શકે છે.
------------------------
આણ્વિક સંરચના

ઓઝોન અણુ અરેખિય સંરચના અને C૨v પ્રતિસામ્યતા ધરાવે છે. ઓઝોનમાં O - O અંતર ૧૨૭.૨
 pm અને O - O - O વચ્ચે નો ખૂણો ૧૧૬.૭૮° હોય છે. ઓઝોન એક ધ્રુવિય અણુ છે. તેની ધ્રુવિયતા
૦.૫૩ D છે. મધ્યના પ્રાણવાયુ પરમાણુની વીજાણુ કક્ષા એક માત્ર વીજાણુ જોડી વાળી sp2 સંકર સંરચના છે.
રાસાયણિક બંધન એક તરફ અનુનાદ સંકર એક બંધ તો બીજી તરફ દ્વિબંધ હોય છે જેથી સરેરાશ દોઢ બંધ
પ્રતિ જોડી મળે છે.
-----------------


જો ઓઝોનની માત્રા ૦.૦૧ μmol/molથી વધુ હોય તો મનુષ્ય તેની ક્લોરિન-બ્લીચને મળતી વાસ અનુભવી
 શકે છે. જો માત્રા ૦.૧ થી ૧ μmol/mol વચ્ચે હોય તો તે માથામાં દુખાવો, આંખોમાં બળતરા અને નાક-ગળામાં
પીડા કરે છે. ઓઝોનની સુક્ષ્મ માત્રામાં પણ રબર, પ્લાસ્ટિક અને પ્રાણીઓના ફેફસાંની કોષિકાઓને નુકશાન
પહોંચાડે છે.
પ્રાણવાયુ કે જે એક પેરામેગ્નેટીક પદાર્થ છે, ઓઝોન તેનાથી વિપરીત એક ડાયામેગ્નટીક પદાર્થ છે.
----------------------------