શાસ્ત્રો પ્રમાણે એકમથી લઈને નવ તિથિઓમાં દેવીના વિશિષ્ય ભોગ અર્પિત કરવામાં આવે છે તથા આ જ ભોગ ગરીબોમાં દાન કરવાથી સાધકની બધી મનોકામનોઓ પૂરી થઈ જાય છે. અને ધનની ક્યારેય ખોટ નથી પડતી.
માતાને કયા દિવસે કયો ભોગ લગાવવો, જાણવા માટે આગળ
એકમ(5 ઓક્ટોબર, શનિવાર) ના રોજ માતાને ઘીનો ભોગ લગાવો તથા તેનું દાન કરો. તેનાથી રોગીને કષ્ટોથી મુક્તિ મળે છે તથા તે નિરોગી થાય છે.
બીજ(6 ઓક્ટોબર, રવિવાર)ના રોજ માતાને શક્કરનો ભોગ લગાવો તથા તેનું દાન કરો. તેનાથી ભક્તોને દીર્ધાયુ પ્રાપ્ત થાય છે.
ત્રીજ(7 ઓક્ટોબર, સોમવાર)ના રોજ માતાને દૂધ ચઢાવો તથા તેનું દાન કરો. એમ કરવાથી બધા પ્રકારના દુઃખોથી મુક્તિ મળે છે.
-ચોથ(8 ઓક્ટોબર, મંગળવાર)ના રોજ માલપુઆ ચઢાવીને દાન કરો. તેનાથી બધા પ્રકારની સમસ્યાઓ આપમેળે જ દૂર થઈ જાય છે.
પાંચમ તિથિ(9 ઓક્ટોબર, બુધવારે) માતા દુર્ગાને કેળાનો ભાગ લગાવો અને ગરીબોમાં કેળાનું દાન કરો. તેનાથી તમારા પરિવારમાં સુખ-શાંતિ રહેશે.
ષષ્ઠી તિથિ(10 ઓક્ટોબર, ગુરુવાર)ના રોજ માતા દુર્ગાને મધનો ભોગ લગાવો અને તેનું દાન કરવાથી પણ ગરીબ વ્યક્તિ પણ માલામાલ થઈ જાય છે.
સપ્તમી (11 ઓક્ટોબર, શુક્રવાર) માતાને ગોળની વસ્તુઓનો ભોગ લગાવો તથા દાન પણ કરો. તેનાથી દરિદ્રતાનો નાશ થાય છે.
-અષ્ઠમી(12 ઓક્ટોબર, શનિવાર)ના રોજ નારિયળનો ભોગ લગાવો તથા નારિયળનું દાન પણ કરો. તેનાથી સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.
નવમી((13 ઓક્ટોબર, રવિવાર)ના રોજ માતાને વિભિન્ન પ્રકારના અનાજોનો ભોગ લગાવો તથા યથા શક્તિ ગરીબોને દાન કરો. તેનાથી લોક-પરલોકમાં આનંદ અને વૈભવ પ્રાપ્ત થાય છે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
પસંદ પડે તો મિત્રો સાથે જરૂર શેર કરજો…
welcome to our page don't' forget to like us.
https://www.facebook.com/MAHUVA364290