REASON OF DEATH RAVANA ..This Was The Biggest Mistake Of Ravana.
રાવણનું વધ ભગવાન શ્રીરામે કર્યું હતું આ વાત તો બધાં જાણે છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે રાવણ માત્ર એક ભુલને કારણે મૃત્યુ પામ્યો હતો નહિતર શ્રીરામ પણ તેને મારી ન શક્યા હોત. રાવણને એક નાની અમથી ભુલ બહુ ભારે પડી જેના કારણે તેની મૃત્યુ થઈ હતી.
જો તમે રાવણની તે ભુલ જાણવા માગતા હોવ આગળ ....
રાવણ વિશ્વ વિજેતા બનવા માગતો હતો. પરંતુ તે જાણતો હતો કે વરદાન વિના તે સંભવ નથી. ત્યારે તેણે ભગવાન બ્રહ્માની ઘોર તપસ્યા કરી છતાં બ્રહ્માએ તેને દર્શન ન આપ્યા જેથી તેણે તેનું માથું કાપવાની શરૂઆત કરી. આવું કરવાથી બ્રહ્માજીએ તેની સમક્ષ આવવું જ પડ્યું.
હ્માજીએ રાવણને વરદાન માગવાનું કહ્યું. ત્યારે રાવણે વરદાન માગ્યો કે हम काहू के मरहिं न मारैं મતલબ કે મને કોઈ મારી ન શકે. ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે આવું તો ન થઈ શકે. ત્યારે રાવણે કહ્યું हम काहू के मरहिं न मारैं, बानर, मनुज जाति दोइ बारैं મતલબ કે મનુષ્ય અને વાનરો સિવાય મને કોઈ જ મારી ન શકે.
બસ આ જ રાવણથી સૌથી મોટી ભુલ થઈ ગઈ કારણ કે તે મનુષ્ય અને વાનરોને પોતાનું ભોજન માનતો હતો અને બ્રહ્માજીએ પણ તેને વરદાન આપી દીધો, આ જ તેની સૌથી મોટી ભુલ હતી.
જે મનુષ્ય અને વાનરોને રાવણ પોતાનું ભોજન માનતો હતો તેમના કારણે જ તેની મૃત્યુ થઈ હતી. બોધ એ છે કે, કોઈ ફણ પ્રાણીને પોતાનાથી નોનો ન સમજવો જોઈએ. કારણ કે એક કીડી પણ હાથીના મોતનું કારણ બની શકે છે.
માત્ર એક ભુલને કારણે મર્યો રાવણ, નહીં તો રામ પણ મારી ન શકતા.................

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
પસંદ પડે તો મિત્રો સાથે જરૂર શેર કરજો…
welcome to our page don't' forget to like us.
https://www.facebook.com/MAHUVA364290