
ઓળખવામાં ભૂલ ન કરતા, શનિદેવ તમારી પાસે આવશે
હવે શનિદેવ પોતે તમને સાવધાન કરવા આવશે, રાશિ બદલતા પહેલા શનિદેવ પોતાનું રૂપ બદલી તમારી પાસે આવશે. જે લોકોને સાડાસાતી, ઢૈય્યા શરૂ થવાની છે કે શનિની નજર લાગવાની છે. એવા લોકોને સાવધાન રહેવાની જરૂર છે કારણ કે તમને સાવધાન કરવા માટે શનિદેવ પોતે તમારી પાસે આવી શકે. જ્યારે જ્યારે શનિ રાશિ બદલે છે ત્યારે ત્યારે પોતે રૂપ બદલીને આવે છે. શનિદેવ કોઈપણ રૂપમાં તમારી પાસે આવી શકે છે હવે તમારે ઓળખવાના છે કે કયા રૂપમાં તેઓ તમારી પાસે આવશે.
આગળ જાણો કેવા હોઈ શકે છે શનિદેવ...
શનિનો રંગ કાળો છે. જો અચાનક કોઈ કાળો માણસ તમને મળવા આવે અને તમને સારા રસ્તે ચાલવાનું કહે તો સમજી લેશો કે શનિદેવ છે.
જ્યોતિષ પ્રમાણે શનિદેવ લંગડા છે જો કોઈ લંગડો વ્યક્તિ કોઈ અપંગ તમને મળવા આવે અને ભલાઈની વાત કરે તો સમજી લેવું કે શનિદેવ આવ્યા છે.
કોઈ આંધળો વ્યક્તિ તમારી પાસે મદદ માગે અને યોગ્ય વાત કહે તો તમારે સમજવું જોઈએ કે શનિદેવ છે.
જો કોઈ મોટી દાઢીવાળો વ્યક્તિ તમને મળે તો તેની મદદ જરૂર કરો તો શનિદેવનું જ રૂપ હોઈ શકે છે.
શનિ ગરીબ વર્ગનું પ્રતિનિધિત્વ હોય છે અને જો ગરીબ વર્ગ તરફથી તમને કોઈ નુકસાન થઈ રહ્યું હોય કે કોઈ ગરીબથી લડાઈ ઝઘડો થઈ રહ્યો હોય તો સાવધ રહેવું.
-થાકેલો, દરેક કામ ધીરે કરનાર કાળો અને વૃદ્ધ માણસ શનિદેવનું રૂપ હોઈ શકે છે. સાવધાનીથી રહેવું.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
પસંદ પડે તો મિત્રો સાથે જરૂર શેર કરજો…
welcome to our page don't' forget to like us.
https://www.facebook.com/MAHUVA364290