All These Small Steps Until October 4, There Will Be Tension Free Life.
આ દિવસોમાં શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે, જેની પૂર્ણાહુતિ 4 ઓક્ટોબર, શુક્રવારે થશે. ધર્મગ્રંથો પ્રમાણે જે વ્યક્તિની કુંડળીમાં પિતૃદોષ હોય, તેને શ્રાદ્ધપક્ષ દરમિયાન આ દોષથી મુક્તિ મેળવવા માટે કેટલાક ખાસ ઉપાય કરવા જોઈએ. જો પિતૃદોષ ન હોય તો પણ આ આસાન ઉપાય કરવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે, જેનાથી તેઓ આશીર્વાદ આપે છે. તેનાથી આપણે પ્રગતિ, પૈસા, સંતાન વગેરે અનેક લાભ થાય છે તથા આપણ જિંદગી ઘણી હદ સુધી ટેન્શન ફ્રી થઈ જાય છે.
શ્રાદ્ધપક્ષમાં રોજ વહેતા જળમાં દૂધ પ્રવાહિત કરો. તેનાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે શ્રાદ્ધ પક્ષ દરમિયાન પિતૃઓને યાદ કરીને ગાયને લીલુ ઘાસ ખવડાવો.
હિન્દુ ધર્મશાસ્ત્રોમાં ગોમૂત્ર, ગંગાજળ અને ગાયને કાચૂ દૂધ ખૂબ જ પવિત્ર હોય છે. શ્રાદ્ધના દિવસોમાંરોજ સવારે આ બધાનું મિશ્રણ કરીને આખા ઘરમાં છંટકાવ કરવો જોઈએ.
શ્રાદ્ધ પક્ષ દરમિયાન દરરોજ સવારના સમયે પીપળાના ઝાડ ઉપર એક લોટો જળ ચઢાવો અને પિતૃઓની તૃપ્તિ માટે પ્રાર્થના કરો.
સાંજના સમયે ઘરમાં પાણી રાખવાની જગ્યાએ ઘીનો દીવો પ્રગટાવો. ઉત્તર કે પૂર્વ દિશા તરફ મુખ કરીને પિતૃઓને નિમિત્ત ગુગળ ધૂપ આપો.
આ 16 દિવસો સુધી સ્વયં ભોજન કરતા પહેલા ગાય, કૂતરા અને કાગડાને ઘરમાં બનેલ તાજુ ભોજન કરાવો. બ્રાહ્મણને ભોજન સામગ્રી જેમાં લોટ, ફળ, ગોળ, ખાંડ, શાક અને દક્ષિણાનું દાન કરો.
-દરરોજ જળમાં કાળા તલ નાખીને તર્પણ કરો અને બ્રાહ્મણોને કાળ તલની એક મુઠ્ઠી દાન કરો. રોજ સવારે સૂર્યદેવને અર્ધ્ય આપો અને પિતૃઓની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરો.
4 ઓક્ટોબર સુધી કરો આ નાના ઉપાય, લાઈફ બની જશે ટેન્શન-ફ્રી..............

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
પસંદ પડે તો મિત્રો સાથે જરૂર શેર કરજો…
welcome to our page don't' forget to like us.
https://www.facebook.com/MAHUVA364290