Make Fortune By Worship Different Deity On Different Day Of Week
સામાન્ય રીતે મહેનતથી કામ કરનારા લોકો માટે કોઈપણ સમય ક્યારેય ખરાબ હોતું નથી. પરંતુ ધર્મ અને ઈશ્વરની આસ્થા અને વિશ્વાસ રાખવાવાળા લોકો જીવનમાં કર્મો પર ઈશ્વરની કૃપાને પણ ખાસ અને મંગળકારી માને છે. આવા કર્મોની શક્તિથી ભાગ્ય ખુલી જાય છે.
દેવ કૃપાથી જ વિશેષ કાર્ય અને તેના સારા પરિણામ પ્રાપ્ત કરવા માટે અહિંયા બતાવવામાં આવી છે શાસ્ત્રોમાં જણાવેલું વાર પ્રમાણે કરવામાં આવતી દેવપૂજા અને તે દિવસે કરવામાં આવતા ખાસ ઉપાયો વિશે.
આગળ જાણો કયા દિવસે કોની પૂજા કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે.........
રવિવાર- ભગવાન સૂર્ય દેવની પૂજા. ગોળ અને લાલ ફુલ ચઢાવવા. ગૃહ પ્રવેશ સંબંધી કાર્યો અને સ્વાસ્થ્ય સંબંધી ઉપચાર કરવા.
સોમવાર- શિવ અને અગ્નિદેવની પૂજા. શિવને સફેદ ચંદન અને સફેદ ફુલ ચઢાવવા. અગ્નિથી જોડાયેલા કાર્યો, યજ્ઞ, હવન, લીપણ, પોતા, ગૃહ નિર્માણ શરૂ કરવું.
મંગલવાર- મંગલદેવ, હનુમાન પૂજા. હનુમાનજીને સિંદૂર અને જનોઈ ચઢાવી પદગ્રહણ, પરાક્રમ, શૌર્ય અને શસ્ત્ર અભ્યાસથી જોડાયેલ કાર્યો કરવા.
બુધવાર- શ્રીગણેશ અને બુધ ગ્રહની પૂજા. ગણેશજીને દુર્વા અને લાલ ફુલ ચઢાવી દરેક કાર્યસિદ્ધિ, વિચાર-વિમર્શ, યાત્રા, વેપાર કરવું.
ગુરૂવાર- ગુરૂ, બૃહસ્પતિદેવ, વિષ્ણુ અને દત્તપૂજા. ગુરૂ અને વિષ્ણુ ભગવાનની પૂજા પીળા ફુલ અને પીળા રંગની મીઠાઈ ચઢાવી ધાર્મિક અને દેવ કાર્ય, વેદપાઠ, નવા વસ્ત્રો અને ઘરેણાં પહેરવા.
શુક્રવાર- દેવી અને શુક્ર પૂજા. દેવીને લાલ કમળ અને લાલ ચૂંદડી ચઢાવી દાન, કન્યાદાન, સ્ત્રીથી જોડાયેલ કાર્યો, વાહન સંબંધી કાર્ય કરવું.
શનિવાર- શનિ, શિવ પૂજા. શિવ અને શનિ દેવને આસમાની ફુલ અને શનિદેવને સરસિયાનું તેલ ચઢાવી ગૃહસ્થીથી જોડાયેલ કાર્ય, ગૃહપ્રવેશ, વ્યવસાય શરૂ કરવું.
દિવસ પ્રમાણે આ દેવની કરો પૂજા, બની જશો માલામાલ

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
પસંદ પડે તો મિત્રો સાથે જરૂર શેર કરજો…
welcome to our page don't' forget to like us.
https://www.facebook.com/MAHUVA364290