26.9.13

આવી સ્ત્રીઓ હોય છે ખતરનાક, અનેક ઘરોને કરે છે બરબાદ.................!



This Type Of Women Can Destroy Number Of Home



આવી સ્ત્રીઓ હોય છે ખતરનાક, અનેક ઘરોને કરે છે બરબાદ.................!


ઘર-પરિવારને બદહાલીથી બચાવવા માટે બોલ, વ્યવહાર સાથે જોડાયેલી ખરાબ વાતથી દૂર રહેવાની શીખ આપવામાં આવે છે

સનાતન ધર્મમાં સ્ત્રીને શક્તિ અને લક્ષ્મીની સ્વરૂપા માનવામાં આવી છે. આ કારણ છે કે ગૃહસ્થ જીવનની ખુશહાલી અને બદહાલી પુરુષ જ નહીં સ્ત્રીના શ્રેષ્ઠ, આચરણ અને ચરિત્ર ઉપર નિર્ભર છે. સ્ત્રી પરિવારની જવાબદારીઓની બાગડોર સંભાળી પોતાના તનની સાથે મન અને ધનને સંતુલન અને પ્રબંધનથી શક્તિ બની પરિવારમાં ખુશીઓ બનાવી રાખે છે.

આ રીતે હિન્દુ ધર્મમાં પણ દેવી લક્ષ્મી ઐશ્વર્ય, ધન અને સુખ-સમૃદ્ધિ આપનારી માનવામાં આવે છે અને એવી પણ માન્યતા છે કે તે દરિદ્રતા પસંદ નથી કરતી. એટલા માટે શાસ્ત્રોમાં પણ સાંસારિક દ્રષ્ટિએ વિવાહિત કે અવિવાહિત લક્ષ્મી સ્વરૂપા સ્ત્રી માટે પોતાની સાથે ઘર-પરિવારને પણ બદહાલીથી બચાવવા માટે બોલ, વ્યવહાર સાથે જોડાયેલી ખરાબ વાતથી દૂર રહેવાની શીખ આપવામાં આવે છે. જેની માટે દરિદ્ર બનાવનારી આવી સ્ત્રીઓના લક્ષણ ઉજાગર કરવામાં આવ્યા છે

આગળ વાંચો આવી સ્ત્રીઓના લક્ષણો..


વડીલ કે મોટી ઉંમરના લોકનું અપમાન કરનારી.

-પર પુરુષને પસંદ કરનારી.

-લજ્જાહીન સ્ત્રી, ઝઘડાળુ, ગુસ્સાવાળી સ્ત્રી.

-જે સ્ત્રી હંમેશા પતિની વિરુદ્ધ કામ કરે.

-પતિને કટુ વેણ બોલે.

-પતિનું ઘર છોડી બીજાના ઘરમાં રહેવાનું પસંદ કરે.

-પતિની અનેક પ્રકારે દુઃખ આપતી રહે.

-વાતે વાતે ચીડ કરે તથા નિર્મમ જવાબ આપે કે વર્તન કરે.

-આળસી અને અસ્વચ્છ રહેનારી.

-વાચળ અર્થાત્ વધુ બોલનારી.

-ઘરને અસ્ત વ્યસ્ત રાખનારી સ્ત્રી.

-અજાણ લોકો સાથે બીનજરૂરી વાતો કરનારી.

-ઘરનો સામના આમ-તેમ ફેંકનારી.

-વધુ સૂતી સ્ત્રી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

પસંદ પડે તો મિત્રો સાથે જરૂર શેર કરજો…
welcome to our page don't' forget to like us.
https://www.facebook.com/MAHUVA364290