26.9.13

ગાયને રડતા જોઈ તો થશે અનહોની, શુભ સંકેત પણ આપશે ગાય

શાસ્ત્રોમાં ગાયને માતા કહેવામાં આવી છે. ગાય એક અત્યંત ઉપયોગી પ્રાણી છે. જે અનેક રીતે ઉપયોગી છે. પહેલાના જમાનામાં તો દરેક ઘરમાં ગાય રાખતા જ હતા. આજે પણ ગામડામાં રહેનારા લોકોના ઘરમાં ગાય હોય જ છે.
હિન્દૂ ધર્મગ્રંથોમાં ગાય અત્યંત પવિત્ર અને પૂજનીય માનવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે ગાયની પૂજા કરવાથી બધાં દેવી-દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે. ગાયને ઘરમાં રાખવાના અનેક ફાયદા છે અને સાથે જ તેનાથી સંબંધિત કેટલાક શુકન-અપશુકન પણ આપણા સમાજમાં પ્રચલિત છે.

આગળ જાણો ગાયથી જોડાયેલ શુકન-અપશુકન અને કેટલીક ખાસ વાતો........

જો કોઈ યાત્રીને પોતાના બછડાને મળવા માટે રંભાતી ગાય દેખાય તો તેની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે.

આનાથી વિપરીત કોઈ પ્રવાસીને અડધી રાત્રે અથવા દિવસના સમયે ગાય રંભાતી દેખાય તો તેને યાત્રામાં કંઈક ભયાનક પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે.

યાત્રા કરતી વખતે ડાબી તરફ ગાયનો અવાજ સાંભળવો શુભ હોય છે. રાતે જો ગાય હુંકારો ભરતી દેખાય તો આ પણ શુભ શુકન માનવામાં આવે છે.

યાત્રા પર જનારા વ્યક્તિને જો ગાય પોતાના ચોપગાની ખરીથી જમીન ખોદતી દેખાય તો આવનારા સમયમાં તે વ્યક્તિ રોગથી ઘેરાય શકે છે.

ગાય જ્યાં નિવાસ કરે છે ત્યાં કોઈપણ પ્રકારની નકારાત્મક ઊર્જા સક્રિય થઈ શકતી નથી અને હકારાત્મક ઊર્જા વધે છે. ગાયથી નિકળવાવાળી ગંધથી વાતાવરણમાં રહેલા કેટલાક કીટાણુ નાશ પામે છે.

ગાયનું દૂધ કેટલીક બિમારીઓમાં ઔષધી તરીકે કાર્ય કરે છે. ગાયને ઘરમાં રાખવાથી બધા પ્રકારના જ્યોતિષ દોષ અને વાસ્તુ દોષ પણ નાશ પામે છે.

ગાયનું મૂત્ર અનેક બિમારીઓ સામે રક્ષણ માટે ઔષધી તરીકે અત્યંત ઉપયોગી છે. ગૌમૂત્રથી કેન્સર જેવા અસાધ્ય રોગનું પણ ઈલાજ થાય છે. ગાયના પ્રભાવમાં રહેનારા લોકોને ક્યારેય આવી કોઈ બિમારી થતી નથી. ગાયનું ગોબર પણ અનેક રીતે ઉપયોગી હોય છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

પસંદ પડે તો મિત્રો સાથે જરૂર શેર કરજો…
welcome to our page don't' forget to like us.
https://www.facebook.com/MAHUVA364290