Know The Benefits Of Bottle Gaurd In Ayurved
આપણા રોજિંદા જીવનમાં આપણે ભાવતા અને ક્યારેક ન ભાવતા ભોજન પણ ખાતા હોઈએ છીએ. ભોજનમાં સૌથી મહત્વનું હોય છે જુદા-જુદા શાકભાજી. જો શાક ભાવતું ન હોય તો ખાવાનો મુડ મરી જાય છે. પરંતુ શુ તમે જાણો છો કે આપણા ભોજનમાં આપણે દરેક પ્રકારની શાકભાજીઓનો ઉપયોગ કરવો જોઈએ. પણ જો વાત કરીએ દૂધીની તો દૂધી
આપણા શરીરને અનેક રોગોથી દૂર રાખવામાં મદદરૂપ બને છે અને દૂધીમાં અનેક ઔષધીય ગુણો પણ છે જેથી આજે અમે તમને દૂધીના આવા જ કેટલાક ગુણો વિશે જણાવવાના છે જેથી તમે દૂધી નહીં ખાતા હોવ તો પણ ખાતા થઈ જશો.
આગળ જાણો દૂધી કઈ રીતે છે અનેક રોગોમાં રામબાણ..........
દૂધીને કાચી સલાડ તરીકે પણ ખાઈ શકાય છે અને દૂધીનો રસ તો અનેક સમસ્યાઓમાં કારગર હોય છે. તે પેટને સાફ કરવામાં અસરકારક સાબિત થાય છે અને શરીરને સ્વસ્થ અને શુદ્ધ બનાવે છે. લાંબી તેમજ ગોળ બન્ને પ્રકારની દૂધી વીર્યવર્ધક, પિત્તનાશક, કફનાશક અને ધાતુને પુષ્ટ કરનારી હોય છે. હવે તેના ઔષધિય ગુણો પર એક નજર કરીએ...
- દૂધીનો ઉપયોગ આંતરડાની નબળાઇ, કબજિયાત, કમળો, હાઇ બ્લડપ્રેશર, ડાયાબિટિસ, શરીરમાં બળતરા અને માનસિક ઉત્તેજના વગેરેમાં બહુ ઉપયોગી છે.
નિયમિત દૂધીનું સેવન કરવાથી વાળની તમામ સમસ્યા દૂર થાય છે. વાળ ખરતા અટકે છે. દૂધીનો રસ વાળમાં લગાવવાથી વાળ સુંવાળા અને ચમકીલા બને છે.
- આંખો માટે પણ દૂધી અત્યંત ગુણકારી માનવામાં આવે છે. દૂધીના સેવનથી આંખોને ઠંડક મળે છે અને આંખોના ચશ્મા પણ દૂર થાય છે.
- કોલેરા થયો હોય તો 25 એમએલ દૂધીના રસમાં અડધા લીંબુનો રસ મિક્ષ કરી પીવાથી ઘણો ફાયદો થાય છે અને પેશાબ પણ છૂટથી આવે છે.
ઉધરસ, ટીબી, છાતીમાં બળતરા વગેરેમાં પણ દૂધી બહુ ઉપયોગી સાબિત થાય છે.
દૂધીમાં ભરપૂર માત્રામાં પોટેશિયમ હોય છે. જેના કારણે તે કિડનીના રોગોમાં બહુ ઉપયોગી હોય છે અને તેનાથી પેશાબ સંબંધી સમસ્યાઓ પણ દૂર થાય છે.
હૃદયરોગમાં ખાસ કરીને ભોજન લીધા પછી એક કપ દૂધીના રસમાં ચપટી મરીનો ભુક્કો અને ફુદીનો નાંખીને પીવાથી હૃદયરોગમાં રાહત મળે છે.
દૂધીના બીજનું તેલ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે અને હૃદયને શક્તિ આપે છે. તે લોહીની નાડીઓને પણ શુદ્ધ રાખે છે.
અનેક રોગોને દૂર રાખે, એવા ગુણોની ખાણ છે 'દૂધી'..............

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
પસંદ પડે તો મિત્રો સાથે જરૂર શેર કરજો…
welcome to our page don't' forget to like us.
https://www.facebook.com/MAHUVA364290